ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અન્નપૂર્ણા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. અર્થવેદની એ નામની ઉપનિષદ.
૨. [ સં. અન્ન ( ખોરાક ) + પૂર્ણા ( ભરેલી ) ] स्त्री. અન્ન પૂરૂં પાડનારી દેવી; અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી દેવશક્તિ; દુર્ગાદેવી. મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે.
૩. स्त्री. અન્ન ભરપૂર હોવાપણું.
૪. स्त्री. ( પુરાણ ) કાશીક્ષેત્રમાં રહેતી એ નામની દેવી.
૫. वि. स्त्री. અન્નથી ભરેલી.