ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
આંદોલન  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. આંદોલ્ ( ડોલાવવું ) ] न. અનુસંધાન; આલોચન; વિચારવું તે.
न. ઉશ્કેરણી; ખળભળાટ.
न. કિરણ.
न. ઘડિયાળનું લોલક; `પેન્ડ્યુલમ`.
न. ઝરણ.
न. ઝૂલવાપણું; હિંદોળવું તે; ધ્રુજાટ.
न. ડોલન; ઝૂલવાપણું; આસ્પંદ.
न. તરંગ; લહેર; મોજું.
न. ધ્રુજારી; કંપ; મોજું `વાઇબ્રેશન`આંદોલન સીધા અને આડા એમ બે પ્રકારનાં હોય છે.
૧૦ न. પડઘો.
૧૧ न. હાલતી ચાલતી ચીજ.
૧૨ न. હિલચાલ; ચળવળ; હોહા; ડોળાડોળ.
૧૩ न. હીંચકો; ઝૂલો; હિંડોળો.