ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચળવળ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. આમતેમ હાલવું વળવું તે; નિરાંત નહિ એવી હાલત; ચટપટી; અજંપો; વલવલ; વલોપાત.
स्त्री. આંદોલન; પ્રવૃત્તિ.
स्त्री. ઉશ્કેરણી; ખળભળાટ; વ્યાકૂળતા.
वि. કાળજી; ખંત.
वि. ખૂંચખૂંચ થવું તે; ચિંતા; ફિકર.
स्त्री. ચર્ચા; વિચારણા; વાદવિવાદ.
स्त्री. ચેપ; ફેલાવો.
स्त्री. લડત; ઝગડો.
स्त्री. વલૂર; ચળ; ખંજવાળ.