ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
છો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ઈંટો સાથે વપરાતો ચૂનો; કેલ.
૨. [ હિં. ] पुं. ગુસ્સો; કોપ.
૩. पुं. દયા; કૃપા.
૪. पुं. પ્રેમ; સ્નેહ.
૫. स्त्री. ગંધ; વાસ.
૬. स्त्री. મરડિયા પથ્થરના કટકા વગેરે પકવીને બનાવેલી ચૂનાની ગાર; ચૂનાના કેલથી કરેલું બાંધકામ; ધાબો.
૭. वि. છ; ૬.
૮. अ. ઠીક; ખુશીથી.
૯. अ. ભલે; મર; મરને; ભલેને.
૧૦. [ સં. અસ્તુ-છઉ-છો ] अ. क्रि. હો ધાતુના વર્તમાનકાળનું બીજા પુરુષ બહુવચનનું રૂપ.