ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
જરખ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. ગધેડાં જેવડું પણ અત્યંત આળસુ અને ગંદું એક જંગલી હિંસક પ્રાણી. તે રાત્રે બહાર નીકળી કબરસ્થાન વગેરેમાં ભટકે છે, ઘોરમાંથી માણસ વગેરેનાં મુડદાં ખેંચી કાઢી ખાઈ જાય છે. કોઈ વાર મુએલાં પશુ અને ઊંઘતાં નાનાં જાનવરને તે ઘસડી જાય છે. તેના દાંત એટલા મજબૂત હોય છે કે તે હાડકાં પણ ખાઈ શકે છે.
न. ઘોરખોદિયું.