ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ઠાકોર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ગામધણી; ગરાસિયો; તાલુકદાર; નાનો રાજા.
૨. पुं. ઠાકોરજી; દેવની મૂર્તિ કે પ્રતિમા.
૩. पुं. દેવ; અમર; સુર.
૪. पुं. નાના નાના ભીલ, કોળી અને રજપૂત રાજાઓના ભાયાતો અને વંશજો; લડાયક ભીલ, રજપૂત વગેરે જાતિની પ્રજા.
૫. पुं. વિષ્ણુ કે કૃષ્ણની મૂર્તિ.
૬. स्त्री. સાઠોદરા નાગર, રજપૂત, ભીલ અને કાયસ્થ કોમની એ નામની એક અટક.
૭. न. એ નામની અટકનું માણસ.
૮. वि. એ નામની અટકનું.