ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ડાયરો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. અંગત માણસોનું મંડળ; કાઠી ગરાસિયાનું મંડળ.
[ અ. દાયરા ( કુંડાળું વાળીને બેઠેલા માણસની મંડળી ) ] पुं. ડાહ્યા માણસોનો સમુદાય; ડાહ્યાઓનો મેળાવડો; ઘરડા અને અનુભવી લોકોનો સમુદાય કે રાવણું; સભા; દાયરો; નાની સરખી ભરાયેલી કચેરી; મિજલસ.
पुं. દાડો. ઢેઢ લોકોમાં દાડાને ડાયરો કહે છે.
पुं. ધિંગામસ્તીને જોવા ભેગું મળેલું ટોળું.
पुं. નવાઝિશ માટે ભરવામાં આવેલો નાનો સરખો દરબાર.
पुं. નાત; જમણ. રજપૂતોમાં વપરાય છે.
पुं. બીમાર માણસની ખબર કાઢવા આવેલું ટોળું.
पुं. મિત્રમંડળ.
पुं. વ્યસની માણસનું ટોળું; કસૂંબો પીવા એકઠો થયેલો જનસમૂહ.