ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મુરબ્બો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ચાટણ; ચાટણથી લેવાતું ઔષધ.
[ અ. મુરબ્બા ] पुं. ચાસણી પાયેલ ફળની કચુંબરનો આથો; ચાસણીમાં રાખેલ કેરી વગેરે ફળનો પાક; ખાંડ પાઈને અથવા તેવી રીતે રાખી મૂકેલા મેવામીઠાઈ; ખાંડમાં આથેલાં ફળાદિક. આમળાં, કેરી, હરડે, ગુલાબનાં ફૂલ તથા મોસંબી, સફરજન, આદું એમ ઘણી જાતના મુરબ્બા થાય છે.
पुं. સાંદ્ર દ્રવ્ય; સરેસ.