ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
મોઢ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. મોડ; શુભ પ્રસંગે સુથાડિયા નામના ઘાસનો બનાવેલો જે મુગટ સ્ત્રીઓ પહેરે છે તે; સ્ત્રીઓને માથે પહેરવાની ઘાસના સાંઠા અથવા બરૂની બનાવટ.
૨. पुं. મોઢેરાનો વતની.
૩. पुं. સાંઠાવાળા ઘાસનું બોયાવાળું રાડું.
૪. स्त्री. બ્રાહ્મણ, વાણિયા, સુતાર અને ઘાંચીની એક જ્ઞાતિ. તે મૂળ ચાણસ્મા તાલુકાના મોઢેરા ગામની છે.
૫. न. બ્રાહ્મણ, વાણિયા, સુતાર અને ઘાંચીની એ નામની પેટા જ્ઞાતિનો માણસ.
૬. वि. એ નામની જ્ઞાતિનું.