ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
વિખ્યાત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ( પુરાણ ) તેર માંહેનો એ નામનો એક સૈંહિકેય.
[ સં. વિ ( વિશેષ ) + ખ્યા ( વખાણવું ) + ત ( ભૂતકૃદંતનો પ્રત્યય ) ] वि. વખણાયેલું; જાણીતું; નામાંકિત; પ્રખ્યાત; પ્રસિદ્ધ.
वि. સ્પષ્ટ કહેવું કે જણાવેલું.